Latest News

સાયબર ગુનાઓ અટકાવવા સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇન સેવા

Proud Tapi 19 Jun, 2024 03:00 PM ગુજરાત

શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 


શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ છે. શહેરીજનોની મદદ માટે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે તેમજ આ સંદર્ભે મદદ અને માર્ગદર્શન માટે સંપર્ક નંબરો પર સંપર્ક સાધી શકે એ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (મો.7069052555), સાયબર ક્રાઇમ પોલીસ હેલ્પલાઇન (નં. 8160852285), સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લેન્ડલાઇન નં. (0261-2653510) અને સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નં.(9328523417) વડે મદદ મેળવી શકાય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post